________________
૬૭૨
ભૂલી છે. તેના ગનું ખંડન બુદ્ધિપૂર્વક કરવુ જોઇશે. જે
',
કોઇ દુષ્ટ આચરણ કરે છે, ગવમાં ભાન ભૂલે છે તે પાતાના
જ પગ પર કુહાડા મારે છે.’
આમ વિચારતા નારદે પૃથ્વી પર આવ્યા અને તેમણે ઝાડ નીચે આરામ કરતી રુક્ષ્મણીને જોઈ, તેને જોઇ તે ફરીથી સ્વર્ગમાં ગયા અને મેઘનાદને કહેવા મેઘનાદ ! મેં પૃથ્વી પર એક સૌ સપન્ન જોઈ છે. તેના જેવી સુંદર દેવલાકમાં કોઇ નથી. જો તમને તે પસંદ હાય તો આપણે ત્યાં જઇએ.’ ‘ જરૂર.’ મેઘનાદે કહ્યું, · આપણે બે જણા એ કન્યાને લેવા જઇએ.’
લાગ્યા ‘ હું બ્રાહ્મણુકન્યા દેવાંગના પણ
'
મેઘનાદ નારદ સાથે પૃથ્વી પર આવ્યા અને તેણે રુક્ષમણીને જોઈ તેની સાથે ગાંધવ લગ્ન કર્યાં. ને તેને સ્વગ લેાકમાં એક જુદા સ્થળે રાખી. તેણે—રુક્ષ્મણીએ નારદનુ સન્માન ર્યું. તે પછી નારદ તપ કરવા પૃથ્વી પર આવ્યા.
મેઘનાદ હવે રાતદહાડા રુક્ષ્મણીના સાથે રહે છે, તે અત્યારે તેની પ્રથમની સ્ત્રી મેઘવતીને ભૂલી ગયા છે. દિવસે જતાં મેઘવતી મેઘનાદના વિયાગી દુ:ખી થતી પેાતાની સખીને કહેવા લાગી.' ‘ તે આજકાલ આ તરફ આવતા નથી. તે કયાં રહે છે.' તેની તુ તપાસ કર.'
મેઘવતીની સખીએ મેઘનાદની તપાસ કરવા માંડી. તપાસ કરતાં મેઘનાદને માનવસ્રી સાથે જોઇ તે તરત જ મેઘવતી પાસે જઇ કહેવા લાગી, • હું સખી ! તમારા
"