________________
વર્તનથી ખુશખુશ રાખવા લાગી. કહેવાય છે, હાથી એક વર્ષમાં વશ થાય છે, ઘોડે એક મહિનામાં અને સ્ત્રી પુરુષને એક જ દિવસમાં વશ કરે છે.
એક દહાડો કમળાએ દેવશર્માને કહ્યું. “બધાંનાં છોકરાં રોજ ગાયે ચરાવવા જાય છે પણ આપણે રુમણું જતી નથી.”
કમળાના શબ્દ દેવશર્માએ રુક્મણીને ગાયો ચરાવવા મેલી. આ કમળા રુક્ષ્મણને ગમે તેવું ખાવાનું આપતી, કડવા શબ્દ કહેતી.
રુક્ષ્મણ ઓરમાન માના શબ્દથી દુઃખી થતી, કહ્યું છે કે નાનપણમાં માબાપનું મરવું બાળક માટે, યુવાવસ્થામાં પત્નીનું મરવું પતિ માટે અને પુત્રનું મરવું વૃદ્ધ પિતા માટે દુખદ છે.
રજના નિયમ પ્રમાણે ==
રુમણ ગાયે ચા== હીટ
વતી એક ઝાડ નીચે કોઈ હોય ! આરામ લઈ રહી
હતી. તે સમયે
ઈન્દ્રના પુત્ર મેઘનાદ
- 2 ની પત્નીએ નારદને રૂક્ષ્મણ ઝાડ નીચે આરામ કરતી હતી. સત્કાર નહિ કરવાથી નારાજ થયેલા નારદ વિચારવા લાગ્યાઃ “આ સ્ત્રી ગર્વથી ભાન
'
'