________________
પર પૂરો થતાં તે સૂતે. બીજે પહેરે દેશી વાણિયાને વારે આવ્યો. તેણે તેના વારામાં તે પૂતળીને સુંદર કપડાં પહેરાવ્યાં. ત્રીજા પહોરે સનીએ આભૂષણ પહેરાવ્યાં. ને ચેથે પહોરે બ્રાહ્મણે મંત્રથી તે પૂતળીને જીવતી કરી. પછી ચારે જણા તેની સાથે પરણવા અંદર અંદર લડવા લાગ્યા.”
TET
ક:
-
E=".
"
*
દુલમુખ
સુથારે પૂતળી ઘડી ઘેડાને ઉદેશી મહારાજ બોલ્યા, “હે ઘેડા ! એ સ્ત્રી કેને પરણશે?” ઘોડાએ કહ્યું. “તે હું જાણતા નથી.” ત્યારે મહારાજા બેલ્યા, “એ જે જાણતા હોય અને ન કહે તે તેને સાત ગામ બાળ્યાની હત્યા.”