________________
૬૫૮
લડવા લાગ્યા.' કહેતા મહારાજાએ કહ્યું, હું દીવા ! તે કન્યા કોને પરણશે
‘હું તે જાણતા નથી.' દીયાએ કહ્યું. ત્યારે મહારાજાએ કહ્યું, · જે કઈ જાણતુ હાય અને જવાબ ન આપે તેને સાત ગામ માળ્યાનું પાપ.’
પાપ શબ્દ સાંભળી સૂતેલી સુરસુ દરી બેલી, ‘ તી'માં અસ્થિ નાખનાર પુત્ર થયે. જીવાડનાર બાપ થયો. સાથે જીવ્યા તે ભાઈ થયા. પિંડ દેનાર તેના પતિ થશે.’
આમ મહારાજાએ તેને એક વાર ખેાલાવી. પછી અગ્નિબૈતાલને ઘેાડામાં પ્રવેશવા કહ્યું. અગ્નિનૈતાલ ઘેાડામાં પ્રવેશ્યા ત્યારે મહારાજા કહેવા લાગ્યા, હું ઘેાડા ! હવે તું હુંકારો દેજે.’
‘હું ત ુંકારો આપીશ.' ઘોડાએ કહ્યું. એટલે રાજકુમારી સાંભળે તેમ મહુારાજાએ વાત કહેવા માંડી. 'ખ નામના નગરમાં સુથાર, દોશી વાણિયા, સેની અને બ્રાહ્મણ આ ચાર મિત્ર હતા. તે કમાવા માટે પરદેશ ચાલ્યા. ચાલતા ચાલતા તે જંગલમાં આવ્યા. તે વખતે સૂર્ય આથમી ગયા હતો, એટલે ત્યાં જ મુકામ કર્યાં. વનમ જાગતાને ભય હાતા નથી.’ એમ વિચારી એક એક પહેાર ચારે જણે જાગવા નક્કી કર્યું.
પહેલા પહેારે જાગવાને સુથારના વારા આવ્યો. તેણે તેના વારામાં સેાળ વરસની લાગે તેવો પુતળી બનાવી. ને