________________
૬૫૭
એ ચાર જણામાંથી એક કન્યા સાથે બની ગયા. બીજો તેમનાં અસ્થિ-હાડકાં લઈ તીથમાં નાંખવા ગયા. અને ત્રીજો ત્યાં ઝૂંપડી બાંધી રહ્યો, ને ભિક્ષા માગી લાવી પિડ દેવા લાગ્યા. ચાથેા જ્યાં ત્યાં ભટકતા વસંતપુર નગરમાં આવી પહેાંચ્યા. ત્યાં મુકુંદ નામના બ્રાહ્મણની સ્રોએ તેને જમવા ખેલાવ્યે. તે જ્યારે જમી રહ્યો હતા ત્યારે તેને છોકરો રડવા લાગ્યુંા. ત્યારે બ્રાહ્મણીએ એ છેારાને ચૂલામાં નાખી દીધા. આ જોઈ પેલા વિચારવા લાગ્યા, ૮ એક કન્યાની હત્યા તે! મને લાગી છે. મારે જ કારણે બાળક મરાયા એટલે ખીજી માળહત્યા લાગી. હું જરૂર નરકમાં જવાને. મારા જીવનને ધિક્કાર હા. પૃથ્વીભ્રમણને ધિક્કાર હા. બાળહત્યા દ્વારા પેટ માટેના ભાજનને ધિક્કાર હૈ. સ્વાથી જીવ આ લાકમાં માતા, પિતા ને પુત્ર, પુત્રી, મિત્ર વગેરેના વધ આદિ વડે દુતિ કરનાર કર્યુ. પાપ નથી કરતા ?’
પાપના વિચાર કરતા બ્રાહ્મણને જોઈ બ્રાહ્મણી ખેલી, હું અતિથિ! તમે ભેાજન કર. મારા પુત્ર માઁ નથી. તે જીવે છે. ચિંતા ન કરે.' અતિથિને જમાડયા ને પછી કાઇ ચૂણ લાવી અગ્નિમાં નાખ્યું, છેકરા જીવતો થઇ ગયા. આ જોઇ તેણે બ્રાહ્મણી પાસે ચૂર્ણ માગ્યું. બ્રાહ્મણીએ આપ્યુ. તે લઇ જયાં પેલી કન્યા મળી મરી હતી ત્યાં આવ્યા ને ત્યાં ચૂર્ણ નાખ્યુ તે સાથે જ કન્યા અને તેની સાથે મળી મરેલા બ્રાહ્મણ જીવતા થયે. તેવામાં તીથ કરવા જે ગયા હતા તે પણ ત્યાં આવ્યો ને ચારે તે કન્યા માટે ફરી
૪૨