________________
-
1
*
'
*
સી
.
)
KrશL
વાણીએ કપડાં પહેરાવ્યાં. હત્યાના ભયથી સુરસુંદરી બેલી, “જેણે પૂતળ-કન્યા બનાવી તે બાપ, કપડાં પહેરવનાર મામે, ઇવાડી તે ગુરુ અને આભૂષણ પહેરાવનાર પતિ.”
આમ સુરસુંદરી બીજી વખત બેલી, ને મહારાજાએ અગ્નિશૈતાલને ભદ્રાસનમાં પ્રવેશવા કહ્યું. અગ્નિશૈતાલે તેમ કર્યું. એટલે મહારાજા બોલ્યા, “હે ભદ્રાસન! હવે તું હુકારો આપજે. સિંહાસન-ભદ્રાસને તેમ કરવા કહ્યું. એટલે મહારાજાએ સુરસુંદરી સાંભળે તેમ વાત કહેવા માંડી.