________________
જુગારીએ પિતાના નેકરને પિતાને ત્યાં મેલી મહેમાન માટે રસેઈ કરવા કહેવડાવીને, પિતે જુગાર રમવામાં તલ્લીન થઈ ગયો. જમવાની વાત ભૂલી ગયે.
સમય જતાં જુગારીની સ્ત્રીએ પિતાના પતિ અને મહેમાનને બેલાવવા પેલા નેકરને મેક. જુગાર રમવામાં તલ્લીન થયેલા જુગારીએ નેકરની સાથે મહેમાન મહારાજા વિકમને મેકલ્યા.
ઘેર આવેલા અતિથિને જોઈ જુગારીની સ્ત્રી ભાન ભૂલી, કામદેવનાં પાંચ બાણથી વીંધાઈ. તેના મનમાં કામવાસના જાગૃત થઈ
કામવશ થયેલ માનવમાંથી વિવેક પાણીની જેમ વહી
જાય છે.
મહારાજા પગ ધોઈ જમવા બેઠા, ત્યારે તે સ્ત્રી સુંદર રસોઈ સાથે ભાત-દાળ, ઘી વગેરેને પિરસી મનમાં વિચારવા લાગી, “જે આ પુરુષ મારે પતિ થાય તે હું ગેત્રદેવીને અભુત બલિદાન આપીશ.”
અતિથિ-મહારાજાને જેઈમેહરૂપી પિશાચન સપાટે ચઢેલી સ્ત્રી મનમાં આવા સંકલ્પ કરતી હતી.
ઘુવડ દિવસે દેખતો નથી, કાગડો રાતના દેખતો નથી, પણ કામાંધ તો ન દિવસે દેખે છે કે ન રાતે. તારે ખાનારે માણસ આખી દુનિયાને સેનાની દેખે છે, તે જ