________________
પ્રકર્ણ અઠ્ઠાવનમ્ ...
એક વખત મહારાજા વિક્રમ સભામાં બેઠા હતા ત્યારે એક બ્રાહ્મણ આત્મ્ય અને શ્લાક ખેલ્યા.
પંડિત
મરુત્તન્યિાઃ કિલ વાલુકાનાં, સત્ચિતર્વારિકૃષન્મણીનામ્ । નભસ્યુદ્નનાં ચ શરીરિણાં જ્ર, વિજ્ઞાયતે શૈવ બુધેન સંખ્યા
(સ્વર્ગ ગંગા અથવા મારવાડની નદીની રેતી, સમુદ્રમાં રહેલા જળષિ દુઆ, મેતી, મણિ, આકાશમાં રહેલ તારાઓ તથા જગતમાં રહેલ પ્રાણીઓની સંખ્યા આ બધાને મોટા મોટા વિદ્વાના પણ જાણી શકતા નથી.)
આ શ્લાક સાંભળી રાજસભામાં બેઠેલા ખીજા એક વિદ્વાન પડિતે કહ્યું. “આપ એક ખીજો પણ બ્લેક સાંભળે.
ઘેાડાની ગતિ, શૈશાખ મહિનામાં મેઘગના, લલાટમાં લખાયેલું, સ્ત્રીનુ... ચરિત્ર, વરસાદનું પડવું, અથવા રોકાઇ જવું, કાણુ જાણી શકે છે ?”
શ્લોક સાંભળી મહારાજા વિક્રમાદિત્ય આલ્યા, “ હું પતિ, તમારુ. આ કહેવુ" સ ́પૂર્ણ સત્ય નથી. કેમકે