________________
૬૩૯
નાકરાને દ્રવ્ય આપે છે, પણ નાકરી સન્માન માટે પોતાના પ્રાણ આપતા પાછુ જોતા નથી.
મહારાજા વિક્રમાદિત્ય ભટ્ટમાત્રાદિ સેવકાથી સેવાતા ન્યાયથી રાજ કરતાં પૃથ્વીનુ પાલન કરે છે.
દુષ્ટોનું દમન, ન્યાયી આચરણ, પ્રજાનુ પાલન, દેવતા અને ગુરુના ચરણામાં નમસ્કાર, છ દન જાણવાવાળાનુ સન્માન, ચાગ્ય કવ્યનું પાલન, પાપકાર, ત્યાગ અને લક્ષ્મીના ઉપભેગ કરવાવાળા જ સાચા રાજા છે.
મનેાહર પુસ્તક વાંચો, અને વંચાવા!!! શુકાજ—સચિત્ર :- આ પુસ્તકમાં
શાશ્વત
મહારાજા ગિરિરાજનું, શત્રુ ંજય નામ કેમ પડ્યું ? તે જણાવતી રામાંચ કથા મનેાહર પચિત્રો અને ૧૩૬ પેજનુ સુંદર સુખાધ શૈલીમાં લખાયેલ પુસ્તક. (નવલકથા રૂપે છે.)
પાકા બાઇન્ડિંગ સાથે, કિ`મત ૩=૫૦ પોસ્ટ ખર્ચ અલગ. આ વિષમ કાળમાં ગમે તેવું સાહિત્ય વાંચવામાં આવે તેથી મનની વૃત્તિએ બગડે છે, માટે ધમ` પ્રત્યે શ્રદ્દા ઉત્પન્ન થાય તેવુ સુખાધક સાહિત્ય વંચાવુ જ જોઈએ, આ નાના મેાટા સૌને ગમે તેવું છે. પ્રાપ્તિસ્થાન :
શ્રી. રસિકલાલ એ. શાહુ
હૈ. જાતિ હાલ સામે, નગરશેઠના વડા, ઘીકાંટા રેડ, અમદવાદ ૧.