________________
૬૩૮
માતા જ જ્યાં ઝેર આપે, પિતા જ જ્યાં પુત્રને વેચે, રાજા જ્યાં સર્વસ્વ લૂંટી લે તે પછી શેક શાને કરે ? રાજાની આજ્ઞાનું પાલન કરવું, અગ્નિમાં પ્રવેશ કરે, સિંહના ભયંકર જડબામાં હાથ નાંખે આ ત્રણે કષ્ટદાયક છે.
નિર્દય કેટવાળ મહારાજાની આજ્ઞાનું પાલન કરવા શતમતિને ફાંસીએ ચઢાવવા ગામ બહાર લઈ ગયે. ત્યારે શતમતિ બેલે, “મહારાજાને કેઈ અપરાધ કર્યો નથી, નુકસાન કર્યું નથી, છતાં મહારાજા વગર વિચારે મને ફાંસી દઈ રહ્યા છે, તે મને એક ક્ષણ માટે મહારાજા પાસે લઈ જાવ.”
શતમતિના કહેવાથી કેટવાળ તેને મહારાજા પાસે લઈ ગયે. તે વખતે શતમતિએ રાતના મારેલા સાપના ટુકડા લાવી બતાવ્યા, અને રાતના દેવીને રડવાથી માંડી તે પછીની બધી વાત કહી. તે સાંભળી-શતમતિની ચતુરાઈ અને સ્વામીભકિતથી મહારાજા ખુશ થયા. સંતોષ પામી મહારાજાએ તેને કેટલાંક ગામ ઈનામમાં આપ્યાં. પછી સહસ્ત્રમતિ, લક્ષમતિ, કોટિમતિને બોલાવી તેમને ગામે ઈનામમાં રા તો , આપ્યાં અને પદમાં ( ના વધારે કર્યો. કહ્યું છે, રાજા ખુશી થાય તે
વેત છત્ર, સુંદર ઘેડા, મદઝરતાં હાથી દાનમાં આપી આપે છે, ખુશ થતાં શતમતિએ અતિ કહ્યું.
તે જ
E. SINK HERE
)
,