________________
૬૩૭
Illu AuT
It is
આથી ડરીને દેવીએ ફોડ રૂપિયાના મૂલ્યનું એક રત્ન તેને આપ્યું. કેશવ રત્ન મળતાં ખુશખુશ થઈ ગયે ને વહાણમાં બેસી ઘર તરફ જવા લાગ્યો..
પુનમની રાતના ચંદ્રની કાંતિ જોઈ હાથમાં રત્ન રાખી તે કહેવા લાગ્યું. “આ રન અને ચંદ્ર એ બેમાં કેણુ વધારે તેજસ્વી છે?” આમ બોલતે બ્રાહ્મણ વહાણમાં ઊભે થઈ હાથમાં રહેલા રત્નને જેવા લાગે, એવામાં કમનસીબે હાથમાં રહેલું રત્ન પડી ગયું. તેથી બ્રાહ્મણ પસ્તાવા લાગે.
આમ માણસે વગર વિચારે કેશવ મણિનું તેજ જેવા લાગે. કામ કરે છે તેઓ પાછળથી પસ્તાય છે. તેમાં જરાય શક નથી. માટે હે સ્વામિન, તમે ધીરજ ધરે. હું તમારી આજ્ઞાનું પાલન કરીશ.”
કેટિમતિની વાત સાંભળી મહારાજા વિચાર કરવા લાગ્યા, “આ પણ સહસ્ત્રમતિ અને લક્ષમતિ જે જ છે.” ' ચોથે પ્રહર પૂરો થતાં કટિમતિ રજા લઈ વિદાય થયે.
થોડા સમય પછી દિવસ ઉગતા મહારાજાએ કેટવાળને બેલાજો ને આજ્ઞા આપી, “શતમતિને તરત જ ફાંસી - પર ચઢાવી ઘે, અને સહમતિ, લક્ષમતિ, કેમિતિને દેશનિકાલની સજા કરે.”