________________
૬૩૬
SE
ટેT ,
-
-
એક દિવસે કેશવની પત્નીએ કહ્યું, “હે પતિદેવ! અન્ન વિના આપણે દુઃખી છીએ. માટે ધન કમાવા બહારગામ જાવ.”
પત્નીના શબ્દો સાંભળી બ્રાહ્મણ પૈસા કમાવા શ્રીનગર નામના નગરમાં ગયા. ત્યાં બીજાનું કામ કરવા છતાં પૂર્વનાં
પાપે દુઃખી જ રહ્યો. આ દુઃખી બ્રાહ્મણ કેશવે ભટકતા ભટકતા ત્રણ વર્ષ
કાઢયાં. આખરે એક છે.
દિવસે તે ચંડિકાદેવીના મંદિરે
પહો, ત્યાં એક
છે. આના માટે પથ્થર લઈ દેવી પાસે ધન માગવા લાગ્યો. વારંવાર કહેવા લાગે, “હે દેવી! તું મને ધન આપ, નહિ તો આ પથ્થરથી તારી મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખીશ.”
કેશવના શબ્દોથી ગભરાઈ દેવી પ્રત્યક્ષ થઈને કહેવા લાગી, “તારા નસીબમાં ધન નથી. તને ધન આપવામાં આવશે તો પણ તે તારા હાથ માં રહેશે નહિ.” તે સાંભળી તે બે, “મારે તારી પાસેથી એવી વાતો સાંભળવી નથી. ધન આપ, નહિ તો તારી મૂર્તિના ટુકડે ટુકડા કરી નાંખીશ.”
: -
છે
: