________________
૬૧૭
*: *;;;- eng
૪
૦ ૦. .
૦ ૦
OUT
૬ ૦૨ ૯૦ ૦ ૦
૦ ૦
૦
:
ill
ભદમાત્ર અને મહારાજા વિકમ કામલતાને વાંદરી થયેલી જોઈ તેની મા છાતીમાથું - કૂટવા લાગી, રડવા લાગી; ને ત્યાં હાજર રહેલા લોકોને રડાવવા લાગી, પછી વૈદ્ય, જોષી, મંત્રતંત્ર, જાણનારાઓને બોલાવી વાંદરી થયેલી પોતાની દીકરીને ફરીથી માણસ બનાવવા ધન ખરચવા ' લાગી. ત્યારે ભક્માત્રે મહારાજા વિક્રમને વેગીને વેશ પહેરાવી જંગલમાં મોકલી દીધા, ને પોતે વેશ્યાને ત્યાં ગયે. વેશ્યા તેને જોતાં જ મનમાં બોલવા લાગી, “આ કંઈ મંત્રતંત્રને જાણનાર છે.” બોલતી તે ભક્માત્રને કહેવા લાગી, “આ મારી દીકરી વાંદરી થઈ ગઈ છે તેથી હું આત્મહત્યા કરવા વિચારું છું. જે તેને ફરીથી કઈ હતી તેવી બનાવશે તે મેં માગ્યું આપીશ.” - “જંગલમાં એક ચગી જોયા છે” ભમાત્રે કહ્યું,