________________
૫
શ્રદ્ધાપૂર્વક પૂજા કરી. ને સ્તુતિ વગેરે કરી આગળ વધ્યા આગળ ચાલતાં તેમણે અંદર અંદર લઢતા પાંચ ચારાને જોયા એટલે મહારાજાએ પૂછ્યું, “તમે અંદર અંદર કેમ લઢો છે ? લઢવાથી ફાયદાને બદલે નુકશાન જ થશે.”
66 આ
ચારોએ આ સાંભળી મહારાજા વિક્રમને કહ્યું, જંગલમાં એક ચેાગીની પાસે ચાર આશ્ચય કારક વસ્તુઓ જોઇને અમારું મન લલચાયું. એ ચાર વસ્તુએ: ખડીથી ચિગેલા ઘેાડા જે ક્ષણમાં જીવતા થાય છે, અને લાકડી મારવાથી આકાશમાં હવાની જેવી ઊડે છે. તેને વેચવાથી એક લાખ સાનામહાર મળે તેમ છે. બીજી એક ખાટલી છે. તેને અડકતાં જ દિવ્ય પ્રભાવથી આકાશમાં ઊંડે છે. ત્રીજી એક ગાઇડી છે. તેને ખ’ખેરવાથી પાંચસેા સેાનામહારા નીકળે છે, ને ચેાથી છે એક થાળી. તે પેાતાની આગળ મુકવાથી મનગમતુ. ભાજન મળે છે. તે અમે યાગીની પાસેથી મારીને લઇ લીધી. વસ્તુએ ચાર છે ને અમે પાંચ છીએ, તેથી અંદર અંદર લઢીએ છીએ.”
r'
રાજાએ તેમની વાત સાંભળી કહ્યું, “ તમે તે વસ્તુએ મને આપે।. હું વિચાર કરી તમને ભાગ પાડી આપીશ.”
ચારેએ એ ચાર વસ્તુએ મહારાજાને આપી, તે લઈ મહારાજાએ કહ્યું, “ તમે યાગીને માર્યાં છે, તેનું ફળ તમને મળશે.” કહેતા વિક્રમ ખાટલી પર બેઠા ને આકાશમાર્ગે ગમન કરતાં સ્વર્ગ પુરી સમાન લેાહપુર નગરમાં આવ્યા. ને એક વેપારીને વિક્રમે મિત્ર બનાવ્યેા. તેને ખાટલી અને થાળી