________________
MAASTRITO MARK BY FOATRIUM
૧૪
日
વાંદરાએ કુંડમાં પડયા.
તે પછી આજુબાજુનાં ઝાડાના પોલાણમાં રાખેલાં કપડાં પહેર્યાં. ને શ્રીજિનેશ્વરદેવના મંદિરમાં જઈ સુગ'ધીવાળા ફૂલોથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરી સુ ંદર સ્તોત્રોથી પ્રભુની સ્તુતિ કરી. શ્રી અત્ પ્રભુનું ધ્યાન ધરી નમસ્કાર કરી પાપને નાશ કરી પુણ્ય મેળવ્યું.
જે કોઇ માનસહુ ભગવાનને પુષ્પ ચઢાવે તે લાંબા. સમય સુધી સુખ ભાગવે છે. તેવુ કહેવાય છે.
વાંદરા મદિરમાંથી બહાર આવી ગરમ પાણીના કુંડમાં પડયા. એટલે તે હતા તેવા વાંદરા થઇ ગયા. ને શ્રી જિનેશ્વરને નમસ્કાર કરી ત્યાંથી પેાતાને સ્થાને ચાલ્યા ગયા. આ જોઈ મહારાજા નવાઈ પામ્યા. પછી તેમણે ઠંડા પાણીના કુંડમાં સ્નાન કરી શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં જઇ સુદર ફૂલોથી