________________
૬૦૮
સંબંધીઓને મળવા ગઈ. રસ્તામાં રમાને જેની સાથે સંબંધ હતું તે મળે. તેણે રમાને કહ્યું, “રમા, તું તો. તારા પતિ સાથે સાસરે જાય છે. જતાં પહેલાં આપણે મળીએ તો...”
“પ્રિયતમ,” રમા બોલી. “તમારી એ મનોકામના ? હું જરૂર જલદીથી પૂરી કરીશ. તમને મને મળવાની ઇચ્છા ! છે તો અમારા કરતાં પહેલાં નીકળી એકાદ બે ગાઉ સુધી જઈ અમારે જવાના રસ્તે રોકાજે. ત્યાં તમે તંબૂ તણાવજે, રથ એક બાજુ રાખજે, તમે તંબૂમાં રહે અને તમારા એક મિત્રને સાથે રાખજે, તેને બહાર ઊભે રાખજે. હાડ. ત્યાં આવી પૂછે, “તમે કેમ અહીં રોકાયા છો?” તો તેને તમારા મિત્રથી જવાબ અપાવજે “મારી સ્ત્રીને રસ્તામાં એકાએક પ્રસૂતિની વેદના થાય છે, હું આ વખતે શું કરવું તે જાણ નથી, તેથી અહીં રોકાયે છું.” કહી રમા ત્યાંથી સંબંધીઓને ત્યાં ગઈ. અને કેટલાક સમય પછી હસતે મેઢે ઘેર આવી.
છાહડે રમાને રથમાં બેસાડી. પછી તેણે પિતાના સાસુ સસરાને પ્રણામ કર્યા ને પોતાના ગામ તરફ જવા લાગે. જતાં જતાં તેની નજરે તંબૂ પડે, એટલે તે.
ત્યાં ગયે ને પૂછવા લાગ્યું, “અરે ભાઈ, આ જંગલમાં રથને છોડી કેમ ઊભા છો?”
પિલાએ જવાબ આપે, “શું કહું ભાઈ, મારી.