________________
૬૦૬
કોચીની આ બધી વાતો સાંભળી, મહારાજા વિક્રમ કાંઈક શાંત થયા ને ખેલ્યા, “ જે સ્ત્રી કામાવેશવાળી છે, તેને માટે શુ થાય?
સંશયેનું કુંડાળુ, અવિનયનું ઘર, સાહસેાનું નગર, અનેક કપટોનું સ્થાન, અવિશ્વાસનુ ક્ષેત્ર, વિદ્વાનેાથી પણ ન સમજાય તેવું માયાપૂ પાત્ર, અમૃતથી પૂર્ણ પણ ઝેર જેવી સ્રીરૂપી યંત્ર લાક ધર્મના નાશ કરવા માટે કાણે સર્જ્યું હશે ?”
આમ માયાપૂર્ણ સ્ત્રી સબંધમાં વિચાર કરતા કરતા, આનંદથી પૂર્ણ મનવાળા મહારાજ મહેલે આવ્યા.
સસારના સ્વરૂપને વિચાર કરતા મહારાજાએ બુદ્ધિસાગર મંત્રી અને રાણી મદનમ ંજરી એ બંનેને દેશપાર કર્યાં.
એક અનુભવી કવિએ ઠીક જ કહ્યું છે—
નારી તો ઝેરી છૂરી, મત લગાવા અંગ; દશ શિર રાવણ કે કટ, પરનારી કે સ’ગ. નાગણીસે નારી ખુરી, દાનુ’ મુખસે ખાય; જીવતા ખાવે કાલજા, મુવા નરક લે જાય.
卐