________________
૬૫
તેમ ભાઈ બાપ પુત્ર અથવા કેઈપણ રૂપવાળા પુરુષને જોઈ સ્ત્રી પીગળી જાય છે.
એક વખતે કેઈએ પૂછયું –
હે સુજ્ઞ ! હે કીર્તિસંપન્ન પાંડુદેવ ! શ્રત, કુળ અને પુરુષેની રક્ષા કેણ કરે છે? રાજા, વન અને સ્ત્રીની રક્ષા કરવાને કર્યો ઉપાય છે? એના જવાબમાં કહેવામાં આવ્યું છે, રેજ શ્રેમપૂર્વક અભ્યાસ કરવાથી મૃત જ્ઞાનની રક્ષા થાય છે. વડીલેની સાવચેતીથી કુળની રક્ષા થાય છે, ધર્મક્રિયાથી પુરુષનું રક્ષણ થાય છે. દાનથી રાજાઓની, ફૂલથી વનની રક્ષા થાય છે. પણ સ્ત્રીની રક્ષા કઈ રીતે થાય છે, તે કઈ જ જાણતું નથી.
સ્પર્શેન્દ્રિયરૂપ મહાસર્પથી ઉન્મત્ત બનેલ સ્ત્રી, પિતાના પતિ, માતા, પિતા વગેરેને છેતરવા શું કરતી નથી? સ્પર્શેન્દ્રિયના વિષથી શું દેવકીનંદન કૃષ્ણ ગેપિકા વગેરે સ્ત્રીઓ સાથે કીડા નથી કરી? કામદેવના બાણથી વિધાયેલા મહાદેવે શું તપસ્વિનીનું સેવન નથી કર્યું? કામથી ભાન ભુલેલા બ્રહ્માએ પિતાની પુત્રી બ્રાહ્મી સાથે શું વિષયસેવન નથી કર્યું ? શું પારાશર આદિ ઋષિએ કામી નથી થયા? હે રાજનૂ, સ્ત્રીઓમાં કામ મેટા પ્રમાણમાં રહેલ છે. તે પછી તે એક પતિથી કેવી રીતે સંતેષ પામે?”
સ્ત્રીને આહાર પુરુષ કરતા બમણું છે, લજજા ચાર ગણું છે, કાર્ય વ્યવસાય છ ગણે અને કામ આઠ ગણે છે.”