________________
૬૦૪
“હે રાજન!” કેચી કહેવા લાગી, “સીંચરિત્ર ઘણું જ વિષમ છે.”
વિશિષ્ટ સાથી સુશોભિત અંગવાળી સાસુ અને પાંચ પતિવાળી દ્રૌપદીને પૂર્ણ સંતોષ ન થયું. એવું મહાભારતમાં કહેવાયું છે.
દુર્વાસાને નારદે પાંચ વાક્ય કહ્યા હતા. જે દ્રૌપદી પાંચ વાત સાચી કહેશે તે આ આંબાના ઝાડને કસમયે ફળે આવશે, (૧) સ્ત્રીનો પ્રિય (૨) પાંચથી વધુની સ્થિતિ (3) નવી નવી ઇચ્છાઓ, (૪) સતીત્વ (૫) પરદર્શન.”
દ્રૌપદીએ જવાબ આપે. ચોમાસું દુઃખદાઈ છે. પણ ખેતી માટે, પીવાના માટે પાણી મળતું હોવાથી લોકેને ચોમાસું સારું લાગે છે. તેમ હે નારદ ! સ્ત્રીનું ભરણપોષણ કરતે હેવાથી પુરુષ સ્ત્રીને પ્રિય-વહાલે લાગે છે. આ પાંચ પાંડ મને વહાલા લાગે છે. આ પાંચ પાંડ મને વહાલા છે પરંતુ મારો જીવ છઠ્ઠા માટે તલસે છે. ગાય જંગલમાં નવું નવું ઘાસ ખાવાની ઈચ્છા કરે છે તેમ સ્ત્રીઓને રોજ નવા નવા પુરુષો મેળવવા ઈચ્છા થાય છે.... જ્યાંસુધી એકાંત મળતું નથી. એવી તક નથી મળતી અને પ્રાર્થના કરનાર પુરુષ નથી મળતે સ્ત્રી ત્યાં સુધી સત્વ જાળવી શકે છે. જેમને ઘડે પાણીથી ભર્યો હોય અને તે ઝમે છે.
* સ્થાન સમય એકાન્તકા–ર, ત્રાર્થનાશીલ; મિલતા નહીં ઇસસે બના. રહતા નારીકા શીલ.