________________
મહારાજાએ આ સાંભળી તેની પત્ની સુરપાના પતિવ્રતની પરીઢો કરવા વિચાર્યું. અને આ વિચાર પિતાના સેવકને કહ્યો. મૂળદેવ પરીક્ષા કરવા તૈયાર થયો ગગનધૂલીના ગામ ગયો, ત્યાં વૃધ્ધા સાથે પરિચય કરી રૂપાને મળવું. ને તેના કેદી બનવું.
થોડા દિવસ પછી શશીભૂત સુરપાની પરીક્ષા કરવા નીકળે છે. તેના પણ તે જ દશા થાય છે. વૃદ્ધા પણ કેદી બને છે. એટલે મહારાજા ગળથૂલી સાથે તેના ગામમાં આવ્યા. સુરૂ પાએ મૂળદેવ-શશીભૂત અને વૃદ્ધાને પેટીમાં બંધ કરી તે પેટી મહારાજાને આપવી, રાતે જતા ઘટ-સફાટ થે. મહારાજા ગગનધૂલીના ગામે પાછા આવ્યા. ને ગગનધૂલી તેમજ સુરૂપાને અભિનંદન આપવાં. પ્રકરણ અડતાલીસમું નસીબનાં નખરાં પૃષ્ઠ પર ૧ થી ૫૩૨
ચંદ્રસેનનું ભવિષ્ય જોષી કહે છે. તે ચંદ્રસેન અને મૃગાવતીની કાલેલુપતા-ચંદ્રસેન જ્યોતિષીને મહારાજા પાસે લઈ જાય છે. જોષીનું પદહસ્તીનું બીજે દિવસે મૃત્યુ થશે તેમ કહેવું. સત્યાસત્યને નિર્ણય કરવા જોષીને રાજા પિતાની પાસે રાખે છે.
બીજે દિવસે હાથી ગાંડા થાય છે. રાજકુમાર તેને મારે છે ; અભિનંદન અપાય છે. અભિનંદન સમારંભમાં મંત્રીની ગેરહાજરી. રાજાન મંત્રી પિતાની ગેરહાજરીનું કારણ કહે છે, તે સાંભળી રાજા રાજકુમાર પર અપ્રસન્ન થાય છે. રાજકુમાર આથી પોતાનું અપમાન થયેલું માને છે. તે રાજ છોડી પિતાને પત્ની સાથે ચાલ્યો જાય છે. રસ્તામાં પુત્રનો જન્મ થાય છે. ત્રણે જણ અવંતીમાં આવે છે. પત્ની અને પુત્રને શ્રીદશેઠની દુકાન આગળ બેસાડી રાજકુમાર ને કરી શોધવા જાય છે. શેઠને વકરો વધારે થવાથી તે બાળક અને તેની માતા પાસે આવે છે, ત્યાં તે રાજકુમાર આવે છે ને અવંતા છોડી જવાની વાત કહે છે. શ્રીદ શેઠ તેમને પિતાને ત્યાં રાખે છે. રાતમાં પરિચય વધે છે. સાડી અને ઘોડીની ભેટ આપે છે.