________________
કિંમત પછી ત્યારે બાળરાજાએ યુધિષ્ઠિરની કથા કહી ને મૂલ્ય કહ્યું. મહારાજાએ અવંતીમાં આવી વણિકને બેલાવી કિંમત આપી. પ્રકરણ બેંતાલીસમું સ્ત્રીચરિત્ર પૃષ્ઠ ૪૬ થી ૫૦૮.
રાત્રિભ્રમણ કરતા સૌભાગ્યસુંદરી નામની કન્યાનાં વચન સાંભળી મહારાજાએ તેની સાથે લગ્ન કર્યા ને સ્ત્રીચરિત્ર બતાવવા કહ્યું ને તેને એકદંડિયા મહેલમાં રાખી સમય જતાં ગગનધૂલીને જોઈ તે આકષઈ. તેને પત્ર લખ્યો. ગગનધૂલીએ પત્ર વાંચે, મળવા આવ્યા. રોજ આવવા લાગ્યા. મહારાજા આ વાત જાણી ગયા. આ વાત પર વિચાર કરતા મહારાજાએ ખંડેરમાં રહેતા યોગીની માયાજાળ દેખો.
મહાજાએ સૌભાગ્યસુંદરીને ભોજન બનાવવા કહ્યું. મેગીને બેલાવ્યા. ભોજન કરવા બેઠા. યોગી પાસે સ્ત્રીને પ્રગટ કરાવી ને સ્ત્રી પાસે પુરુષ પ્રગટ કરાવ્યું અને સૌભાગ્યસુંદરી પાસે ગગનધૂલી.
મહારાજાએ બધાંને અભયદાન આપ્યું. ને ગગનધૂલીને તેને રિચય આપવા કહ્યું. ગગનથૂલીએ પિતાને પરિચય આપતાં ચંદ્ર શેઠની પુત્ર રુકમણી ાિથેનાં લગ્ન. વેશ્યાની મોહજાળમાં ફ વુિં બાપની સંપતિત કેવી ? તે વેડફી. રુકમણી ગરીબીને કારણે એક તાવીજ સાથે પિતા બાપને ઘેર ગઈ, વેશ્યાએ કાઢી મૂકો. પોતાની પત્નીને હાથે ભિક્ષા વી, ને તેનું દુષ્ટકુ જેવું. તેના પ્રેનોને માર. તાવીજ તેના હાથમાં આવવું. તાવીજમાં રહેલું રહસ્ય જાણવું. પ્રકરણ સુડતાલીસમું પરીક્ષા પૃષ્ઠ પ૦૯થી પર
તાવીજમાં રહેલું રહસ્ય જાણી ઘરમાં ખોદાવવું. ધન મળવું. ફરીથી શ્રીમંત થવું. પિતાને સાસરે જવું. રાત્રે પોતાની સ્ત્રીને તેનું ચરિત્ર કહેવું. રુકમણીનો પ્રાણત્યાગ. તેની બહેન સુરૂપા સાથે લગ્ન સુરૂપાએ પિતાની પતિવ્રતની ખાતરી માટે કૂલમાળા આપવી.