________________
૫૯૩
નાહક ચિતામાં પડી શા માટે મરે છે? બીજા પતિને પરણું જીવન કૃતાર્થ કરે. આમ કરવાથી કરેલાં પાપકર્મોથી કદી છૂટાતું નથી. હે રત્નમંજરી! અત્યારે તમે ચિતા પર ચઢવા તૈયાર થયાં છો પણ રાત્રે તે પતિને માર્યો છે ; માટે સ્ત્રીચરિત્ર જવા દઈ મારી આગળ જે હોય તે કહે. હું તમારી વાત કઈને કહેવાનું નથી.”
*
*
*
' છે
.
આશા
STUTI
રત્નમંજરી સાથે મહારાજા વાત કરી રહ્યા છે.
અતિથિશે આવી રાજાએ મારાં બધા ચરિત્ર જોયાં છે.” એવું સમજી તે બોલી. “રાજન, એ વાત મને ન પૂછે. જે સમયે જેવાં કર્મને ઉદય થાય છે તે સમયે માણસ તેવાં કર્મકાર્ય કરે છે. રાજન, તમે તમારા પગ નીચે બળતું જેના નથી. ખરેખર કહ્યું છે કે, બીજાનાં નાનામાં નાનાં છિદ્રો જેવાય છે પણ પિતાનું મોટું છિદ્ર દેખાતું નથી.
૨૮