________________
૫૮૯
કરીશ? હું પાપિણી લેાકાને માઢુ શુ ખતાવીશ ? મેં જે પતિહત્યાનું કર્મ કર્યું છે તે હું ક્યારે પણ કેાઈને કહી. શકવાની નથી. મારી દશા તે કાઠીમાં મોઢું ઘાલી રડવા જેવી છે.
જો હું ઉતાવળે રડું છું તેા રાજા મારુ ધન લઈ લે છે. માટે મારે તે પતિ સાથે મરવુ રહ્યું. સવારમાં આ માટે પ્રપંચ કરવા પડશે. મારે માટે તે પતિ સાથે બળી મરવું અથવા ડૂબી મરવું સારુ' છે. પણ વિધવા થઇ જીવવું મારે માટે સારુ નથી. સ્ત્રી સદ્ગુણી હાય, દાન, પુણ્ય કરતી હાય છતાં પતિ વગરની હાવાથી તેની નિદા થાય છે. ”
આમ ખેલતી રત્નમજરીએ પેાતાના પતિની તેમજ ચારની લાશને કપડાંથી ઢાંકી દીધી.
66
સવાર થતાં રત્નમ જરી રડતી ત્યાં ભેગા થયેલા લાકે આગળ કહેવા લાગી, હાય, હાય, રાત્રે ઘરમાં કેાઈ ચાર પેસી ગયે. તેણે મારા પતિને તેમજ એક પુણ્યશાળી અતિથિની હત્યા કરી.
એ અતિથિએ મારા પતિને બચાવવા ચાર સાથે લઢાઇ કરી. પણ ચારે અતિથિના મસ્થાન પર ઘા કર્યાં ને અતિથિ મરી ગયા. હવે મારે માટે મરવા સિવાય બીજો રસ્તા નથી, તેથી હું મારા પતિ અને અતિથિને લઇ ઉતાવળે જંગલમાં
જાઉં છું.