________________
૫૮૦
પસંદ પડી જાય તે પછી તે સુંદર પુરુષની પરવા કરતી નથી. હે શેઠ! હું ભોગવિલાસ, ધન કે પુત્રની ઈચ્છાથી પરણવા તૈયાર થઈ નથી પણ હું તો પુણ્ય માટે શીલપાલન માટે તમારા જેવા શ્રેષ્ઠ પુરુષ સાથે પરણવા તૈયાર થઈ છું. તો તમે આ પળે જ તમારા મન સાથે નિર્ણય કરી મને સ્વીકારે. હું આ પળે જ તમારા ગળામાં વરમાળા, પહેરાવું છું.'
રત્નમંજરીના મોઢામાંથી આ શબ્દો નીકળ્યા તે વખતે આકાશમાં દેવદુંદુભીને નાદ થયે. આકાશવાણી થઈ, “કન્યાનાં વચન સુગ્ય છે” સાથે જ અશક, ચંપા વગેરે પંચવણનાં સુંગધવાળા ફૂલને વરસાદ એ બે જણ પર પડશે. એકાએક રત્નમંજરીના હાથમાં પુષ્પમાળા આવી. તેણે તે પ્રેમથી. ધન્ય શેઠના ગળામાં પહેરાવી.
D
ક,
is
.
33 જી '
2
.
T
દલસુખ
રત્નમંજરીએ વરમાળા પહેરાવી