________________
૧૭૮
દિવસે, મહિનાઓ અને વર્ષાને જતાં વાર થોડી જ લાગે છે રત્નમજરી એકવીસ વરસની થઇ છતાં તે કામવિકારથી દૂર હતી, તે છૂટથી પુરુષા સાથે વિકારરહિતનિલભાવે વાત કરતી.
રત્નમંજરી આમ વચે વધતી હતી. તેવામાં ધન્ય શેઠની પત્ની ગુણસુંદરી એકાએક મરણ પામી ત્યાંરે ધન્ય શેઠની ઉંમર એંસી વર્ષની હતી.
ઘરડે ઘડપણ ઘરભંગ થએલા શેઠે પેાતાની પત્નીની ઉત્તરક્રિયા વગેરે કરી.
ઘરભંગ થયેલા ધન્ય શેઠને જોઈ પાડોશમાં રહેતી રત્નમંજરીને તેની સાથે પરણવા વિચાર આવ્યેા.
એક દિવસે તે ધન્ય શેઠને આદરપૂર્વક કહેવા લાગી, ગૃહસ્થાના સમય પત્ની વિના પસાર થતા નથી. હું શેડ, તમે તમારી પત્નીને શાક ન કરે, મનને આંનંદમાં રાખા, અને કાઈ સ્રી સાથે લગ્ન કરી જીવનના પાછલા દિવસે
આનંદમાં પસાર કરો.’
"
'
(
તમારી વાત ઠીક છે.' ધન્ય શેઠે કહ્યું, ‹ પણ મારા અવયવ શિથિલ થઈ ગયાં છે. ઉમ્મર પણ ઠીક ઠીક થઈ છે. એટલે મારી સાથે કાણ પરણવા તૈયાર થાય ? મડદા સાથે મી'ઢળ કાણુ ખાંધે ?”
· અરે, કાઇ ઉમ્મર લાયક સાથે લગ્ન કરી લ્યાને.’ રત્નમ'જરીએ કહ્યું, તે તમારી સારી રીતે સેવા કરશે. '
'