________________
૫૫૬
મુહૂર્તમાં રાજકુમારીને અહી... ખેલાવેા. તે સમસ્યા પૂરી કરનાર સાથે પરણાવેા.”
''
અમર ભુપસે શુક મેાલા, “હે રાજન! ચહુ ખાતે સહી, કન્યા કા ઉત્તર જો વે, શાદી ઉસસે કરે હા.”
પોપટના શબ્દો રાજાને ઠીક લાગ્યા. તેમણે ચારે આજુએ રાજદૂતો ઢોડાવી રાજકુમારાને ખેલાવ્યા. શુભ દિને રાજકુમારા આવ્યા. આવેલા રાજકુમારોનુ સ્વાગત કરી ચેસ્થાને રહેવાની વ્યવસ્થા કરી પછી પોપટ રાજા પાસે જઈ માલ્યા, “ રાજન! બધા રાજકુમારો આવી ગયા છે. તેમને મડપમાં ખેલાવા, પછી રાજકુમારી જે પૂછે તેના જે ચાગ્ય ઉત્તર આપે તેની સાથે રાજકુમારીનાં લગ્ન કરો.”
“તમને ઠીક લાગે તેમ કરો.” રાજાએ જણાવ્યું, રાજકુમારીને સભા મંડપમાં ખેલાવવામાં આવ્યા. ને જે જે દિશાએથી તેઓ આવ્યા હતા તે તે દિશામાં તેઓ બેઠા. તે પછી પોપટે પૂર્વ ક્રિશામાં રહેલા રાજકુમારને કહ્યું, “ રાજકુમારીએ પૂછેલી સમસ્યાને જે પૂર્ણ કરશે, તેનો સાથે તેનાં લગ્ન કરવામાં આઘશે. જો તમારાથી તે સમસ્યા પુરી નહિં થાય તો બીજા રાજકુમારોને પૂછવામાં આવશે.’
૧
પેાપરના શબ્દો સાંભળી પૂર્વ દિશાવાળા રાજકુમારો આલ્યા, “ હું પાપ ! તમને ચાગ્ય લાગે તે સમસ્યા અમને પૂછે.”