________________
૫૫૫
આનંદ પામ્યા. પિતાની પુત્રીને પિતાની પાસે બેસાડી પછી રાજાએ પિપટને કહ્યું, “હે શુકરાજ! તમે મારી પુત્રીને કઈ સમસ્યા પૂછો.”
રાજાની ઈચ્છાનુસાર પોપટે રાજકન્યા સાથે વ્યાકરણ, છંદ, અલંકાર વગેરે વિષયની ચર્ચા કરી. રાજા પુત્રીનું જ્ઞાન જોઈ ખુશ થયે, તે પછી લગ્ન એગ્ય થયેલી પિતાની પુત્રીને જોઈ રાજાએ પોપટને પૂછ્યું, “હે શુકરાજ! કયા રાજાના પુત્ર સાથે આ કન્યાનું લગ્ન કરવું જોઈએ?
રાજન !” પિપટ બેલ્યા, “જે રાજકુમાર રાજકુમારીએ કહેલી સમસ્યાને પૂરી કરે તેની સાથે તેના લગ્ન કરવાં. માટે તમે રાજદૂતોને મકલી બધે ખબર આપ, શુભ
(ત
A
:
AD
III
હલty
.
મહારાજા પિપટને પૂછતા હતા.