________________
પ્રજતા અનિશૈતાલ સામે જોઈ રૂપચ પૂછયું, “તુ કેણ છે?” જવાબમાં અગ્નિવેતાલે કહ્યું, “હું રાક્ષસ છું.”
“તું મને ઓળખે છે?” રૂપચંદ્ર કહ્યું, “હું રાક્ષસોને મારે છું.”
“હે રાક્ષસોને મારનાર, અગ્નિશૈતાલ બોલ્યા, “તમારી. પત્નીએ મને અભયદાન આપ્યું છે, તો પછી તમે મને આવું શા માટે કહો છો?”
જે, તું મારી વાત માનવાની પ્રતિજ્ઞા કરે રૂપચંદ્ર બે, “તે જ હું તને જીવતો જવા દઈશ. નહિ તો હું તને મારી જ નાંખવાને, આટલી ઉમ્મરમાં તો મેં કેટલાય. દુશમને હતા ન હતા કરી નાંખ્યા છે.”
રૂપચંદ્રની વાત સાંભળી અગ્નિબૈતાલ બહુ ભય પામ્ય, તેથી તેણે રૂપચંદ્રનું કહ્યું માનવાની પ્રતિજ્ઞા કરી. એટલે. રૂપચઢે તેને નાકમાં નથ પહેરાવી દીધી અને સાંજના તે અગ્નિશૈતાલ પર બેસી મહારાજા વિક્રમની પાસે જવા લાગ્યા. રસ્તામાં લેકે અગ્નિતાલની થયેલી દશા જોઈ નવાઈ પામતા કહેવા લાગ્યા, “અરે, આ વીરપુરુષે તો અગ્નિશૈતાલની બુરી દશા કરી.”
- લેક અંદર અંદર કહેવા લાગ્યા, “જે કઈ રૂપચંદ્રની નિંદા કરશે તો તેને અગ્નિશૈતાલને કહી મારી નંખાવશે... જે ભૂત પ્રેતો બીજાના માથે ચડી બેસતા હતા, તેમને આ વીરપુરુષે લગ્ન કર્યા કેટલી નવાઈની વાત છે”.