________________
છેલ્લી ઘડી સુધી પાળે છે. તમે મને શુભ આશીર્વાદ આપે છે, તે પછી હું મુશ્કેલીમાં મુકાઉં તેવું તમારે જ કરવું જોઈએ. રાજા, સંત પુરુષ એકજવાર બોલે છે. કન્યાદાન પણ એકજવાર દેવાય છે.”
અગ્નિશૈતાલના નમ્રતાભર્યા શબ્દો સાંભળી પદ્માએ કહ્યું, તમે આ તાવડા નીચે સંતાઈ જાવ. હું તમને મારી ચતુરાઈથી બચાવી લઈશ.”
પદ્માના શબ્દોમાં વિશ્વાસ રાખી અગ્નિવૈતાલ બાજુમાં પડેલા તાવડા નીચે સંતાઈ ગયે તે જ વખતે રૂપચંદ્ર બહારથી આવ્યો. પધાએ બહાર આવી રૂપચંદ્રને એકાંતમાં લઈ જઈ બધું કહ્યું. પછી જાણી જોઈ રૂપચંદ્ર મોટેથી બોલ્યા, “કેમ, અગ્નિશૈતાલ અહીં આવ્યા છે ને? તે જરૂર અહીં આવે જોઈએ. ક્યાં સંતાડ છે?”
“હે પ્રાણનાથ,” પદ્મા બેલી, “એ તે આવી આ મકાનમાં રહ્યો છે.”
આ સાંભળી અગ્નિક ઘણે ગભરાયે અને વિચારવા લાગ્યો, “હું એને કાંઈ જ કરી શકું તેમ નથી. તે પ્રતાપી વીરપુરુષ છે. તેનાં પૂર્વનાં પુણ્યથી તે મારાથી પણ વધુ બળવાળે છે.” આમ અગ્નિવૈતાલ વિચારતો હતો, તેવામાં ગરીબ થઈ ગયેલા અનિતાલને પદ્માએ હાથ પકડી અભયદાન આપી તાવડાની. બહાર કાઢયે, ને પિતાના પતિ પાસે વાવી.