________________
પ૪૦
આ થતી વાત કાને પડતા નગરના વેપારીઓ તેમજ બીજાઓ પોતપોતાનું કામ છેડી દેખવા જેવા આવ્યા. કેટલાક દુકાનદારે અને લેકે અગ્નિશૈતાલના ભયથી નાસી ગયા.
રૂપચંદ્ર અગ્નિશૈતાલને કઈ વસ્તુ લાવવા માટે કહેતો કે તરત જ તે દુકાને પરથી ઉઠાવી લાવી દેતો.
US SO AS
A
M T W PM
દાખ
રૂપચંદ્ર અગ્નિવૈતાલ પર બેસી વિક્રમની સભામાં જાય છે.
રૂપચંદ્ર અગ્નિશૈતાલ પર બેસી મહારાજા વિક્રમની રાજસભામાં પહોંચે, ત્યારે રૂપચંદ્રનું કાર્ય જોઈ મહારાજા ને મંત્રીગણ વગેરે પ્રસન્નતા સાથે નવાઈ પામ્યા. રૂપચંદ્ર અગ્નિવૈતાલને વચ્ચે લાવવા કહ્યું. અગ્નિવૈતાલ તે લાગે, એટલે મંત્રીઓને તે આપવા લાગ્યું. ત્યારે બધા આમથી તેમ ભય પામી દેડદેડ કરવા લાગ્યા. એટલે રૂપચંદ્ર મંત્રીઓને કહ્યું, “શા માટે તમે દેડાડ કરે છે તે મારી