________________
પર૩
થઈ ગયે. ને કહેવા લાગ્યા, “હે ભુદેવ! આ ખેતરમાંથી તમારી ઈચ્છામાં આવે તેટલા મગ લઈ લે.”
ચંદ્રસેનના શબ્દ મહારાજે પોતાનાથી ઊઠાવી શકાય તેટલા મગ લઈ પિોટલી બાંધી અને ત્યાંથી ચાલવા માંડયું, ચાલતા ચાલતા રસ્તામાં સંધ્યાકાળ થયે. તેથી તે બ્રાહ્મણે વીરપુર નગરની પાસે આવેલ દેવમંદિરમાં રાત ગાળવા વિચાર કર્યો.
એ ગંગાદાસ પુરોહિતની સ્ત્રી મૃગાવતી કેટવાળના પ્રેમમાં પડેલી હેવાથી તે રાતને નક્કી કરેલા સમયે લાડુને થાળ લઈ મંદિરે આવી. ને સૂતેલા પુરેહિતને ચંદ્રસેન માની પ્રેમથી જગાડે. અને ખૂબ ભાવથી ખવડાવ્યું. આખા દહાડાના ભૂખ્યા બ્રાહ્મણે લાડવા મળવાથી શાંતિથી ખાધે જ રાખ્યું, તે થાળમાં હતા તેટલા લાડુ ખાઈ ગયું. તે જોઈ મૃગાવતીને નવાઈ લાગી ને તેને સ્પર્શ કર્યો, તે સાથે જ તે ચમકી. આ ચંદ્રસેન નથી તેની ખાતરી થઈ ગઈ ને પૂછવા લાગી, “તમે કેણ છે?”
“હું--બ્રાહ્મણ છું.” તે બે. “તેં મને અહીં કેમ લાવી?મૃગાવતીએ પૂછયું.
હે મૃગનયની.” તે બ્રાહ્મણ બોલે, ગમે તેમ થયું, પણ હું તને અડકે તે નથીને ? તે જ મને જગાડી લાડુ ખવડાવ્યા. તારી ઈચ્છા લાડુની કીમત લેવાની