________________
५२२
એક વખતે ચંદ્રસેન રાજા ભીમની આજ્ઞાથી રાજકર (મહેસૂલ) વસૂલ કરવા ખેડૂતની વસ્તી લગભગ થયે, ત્યારે એક મોટા વૃક્ષની નીચે કેટલાય ખેડૂતે ભેગા થયા હતા. તેમની વચ્ચે એક બ્રાહ્મણ બેઠે હતે. એ બ્રાહ્મણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કહેતું હતું, ત્યાં ચંદ્રસેન આવ્યું અને તક મળતાં તેણે પણ તે બ્રાહ્મણને પિતાને હાથ બતાવ્ય ને પ્રશ્ન પૂછે, “મારા કુટુંબમાં કેટલા માણસે છે, તે કહો જોઈએ?” - જોષી મહારાજે પ્રલિગ્ન પર વિચાર કરી, હાથ જોઈ કહ્યું, “શ્રીમાનજી, તમારા કુટુંબમાં ત્રણ ભાઈ, એક બહેન અને પાંચ સુંદર સ્ત્રીઓ છે.”
ક
લસુખ--
સહારાજ ચંદ્રસેનને હાથ જોવા લાગ્યા. બ્રાહ્મણના સાચા શબ્દો સાંભળી ચંદ્રસેન ખુશ ખુશ