________________
પાવ
'
તમને જગાડયા તેથી આટલા દુઃખી થઈ થઈ રહ્યા છે તે કહેશેા, એવું તે કેવુ સુંદર સ્વપ્ન તમે જોઈ રહ્યા હતા ? ’ તારે તે સાંભળવુ છે તે સાંભળ.’ મેં કહ્યું, એક સ્રીએ મને ઘર સાચવવા નાકર રાખ્યા હતા, તે સ્ત્રીએ ખાવાપીવા વગેરેના સારા પ્રબંધ કર્યા હતા. તે જ્યારે રાતના મહાર જતી ત્યારે મને એક Àાદક’ આપતી જતી તે, જ્યારે માદક' આપી સરાફા બજાર તરફ જવા લાગી ત્યારે હું પણ તેની પાછળ પાછળ ચાલ્યા. ત્યાં એક પુરુષ આવ્યો ને તે સ્ત્રીને કહેવા લાગ્યા, ‘તુ માલે રાત્રે કેમ આવી ન હતી ?” કહેતાં તેણે જોરથી એક તમાચા તેને માર્યાં, તમાચા વાગતાં જ તે સ્ત્રી જમીન પર પડી. તે ઊંડી ને કહેવા લાગી, ‘ મને માફ કરો, દ્વારપાળે દરવાજો ઉઘાડયા નહિં તેથી હું આવી શકી નહિ.’
તે સ્ત્રી જ્યાં પડી હતી, ત્યાં તેનું તાવીજ પડી ગયું હતુ. તે તાવીજ હું... ઉડાવવા જતા હતા, ત્યાં તે તે મને જગાડયા. મારી આંખા ઊઘડી ગઇ.’
આ હું કહી રહ્યૌ હતા, ત્યારે તે શાંત બેસી રહી હતી, એટલે મે ગુસ્સા કરી ક્યું. રુકમણિ, તે' મને સ્વપ્નમાંથી જગાડી સારુ કર્યુ નથી., ખાનદાન કરીન લક્ષણ નથી.’
s.
આ
તેની પાપવાર્તા સાંભળીને તેનું હૃદય ફાટી ગયું. તે ત્યાં જ મરી ગઇ. આ જોઇ પહેલાં તે હું ગભરાઈ ગયા ને