________________
૫૧૧
વિચારવા લાગે હવે હું શું કરું ?” વિચારતા મેં રુકમણિના શબને ઉઠાવી તે સરાફા બજારમાં જ્યાં તેના પ્રેમીને મળતી હતી ત્યાં મૂકયું ને બાજુમાં છુપાઈ ગયે.
ડીવારમાં તેને પ્રેમી ત્યાં આવ્યું, તેણે રુકમણિને સુતેલી જોઈ તે સમજે. રુકમણિ ગુસ્સે થઈ સૂઈ ગઈ છે. તેથી તે ગુસ્સે થઈ બે, “પાપણું, આટલી બધી મેડી કેમ આવી? પણ તેના પ્રશ્નને જવાબ રુકમણિ ક્યાં આપવાની હતી? જવાબ ન મળવાથી તેણે બેચાર લાત મારી, તે પણ તે બોલી નહિ, એટલે તે તેને ઢઢળવા લાગે છતાં બેલી નહિ, તેથી તે તેને કાળજીથી જોતાં તેને લાગ્યું, “મારી લાત તેના મર્મસ્થાન પર વાગવાથી તે મરી ગઈ, અને મને સ્ત્રી હત્યા લાગી.” બોલતે તે પશ્ચાત્તાપ કરવા લાગે, ગભરાવા લાગે, પછી તેણે એ શબને એક ખાડામાં નાખી ત્યાંથી ચાલવા માંડયું.
હે રાજન ! હું મારી ને સ્ત્રીની આ દશા જોઈ ઘણે ગભરાયે. હું પ્રજવા લાગ્યા ને મનથી દુઃખી થતો હું મારા સસરાને ત્યાં આવી ચૂપચાપ સુઈ ગયે.
સવાર થતાં રુમણિને નહિ જેવાથી તેનાં માબાપ દુઃખી થવા લાગ્યાં. મેં તેમને રાત્રે બનેલ બનાવ કહી મેં મારા સસરાની રજા લઈ ત્યાંથી ચાલવા માંડ્યું, ત્યારે તે શેઠની બીજી પુત્રી સુરૂપા હાથમાં માળા લઈ આવી ને કહેવા લાગી, “તમે મારે સ્વીકાર કરે તેના શબ્દો સાંભળી