________________
પ્રકરણ સુડતાલીસમું ... ..
. .. પરીક્ષા
ગગનવૂલી આગળ કહેવા લાગે–
હું મારે ઘેર જઈ જમીન ખોદવા લાગ્યા. ખોદતાં મને ઘણું જ દ્રવ્ય પ્રાપ્ત થયું. એ દ્રવ્યથી મેં સુંદર ઘર વગેરે રાખ્યા બંધાવ્યાં. સવારી માટે ઘડા રાખ્યા અને કરચાકર પણ રાખ્યા. એક દિવસ હું સારાં વસ્ત્ર શણગાર ધારણ કરી કૌશાંબી નગરીમાં મારા સાસરામાં ગયે, ત્યાં પહેલાં કરતાં સારા જે મારે આદરસત્કાર કરવામાં આવ્યું, પણ મેં મારી સ્ત્રીની પરીક્ષા કરવા તેને ન તે બોલાવી કે ન તેના સામે જોયું. મારા આ વર્તનથી રુકિમણિ મનથી દુઃખી થવા લાગી.
ભેજન વગેરેથી પરવારી રાતના હું જ્યારે સૂઈગ હિતે ત્યાં મારી સ્ત્રી રુકમણિ આવી. મારા પગ દબાવવા લાગી. તેથી હું ઝબકી જાગી ગયે ને કહેવા લાગ્યા, “હે પ્રિયે ! મને ઊંઘમાંથી ઉઠાડયે તે તે સારું ન કર્યું. હું હમણાં એક સુંદર સ્વપ્ન જોઈ રહ્યો હતે.”
સ્વામીનાથ!” રુકમણિ બેલી, જે સ્વપ્ન જોતાં મેં