________________
૫૦૮
રુકમણિ તેના પ્રેમીને કહી રહી. છે, તે રોજ દરવાજો ઉઘાડશે ને જ હું આવી શકીશ.”
મારી સ્ત્રીના શબ્દોથી પેલે શાંત થયે ને આનંદ કરી ચાલ્યા ગયે. મારી સ્ત્રી પણુ ઘર તરફ જવા લાગી. એટલે મેં રસ્તા પર પડેલા માદળિયાને લઈ લીધું ને ઉતાવળે જવા માંડયું. ને હું મકાનના દરવાજા આગળ આવી સૂઈ ગયે.
સવાર થતાં મેં પેલા માદળિયાને તપાસ્યું. ઉઘાડયું. તેમાંથી મારા બાપાજીને લખેલે કાગળ નીકળે, તેમાં લખ્યું હતું, “ધનશ્રેણીના ઘરના જમણા ખૂણામાં દસ હાથ ડે જમીનમાં ચાર કરોડનું ધન દાટેલું છે આ કાગળ વાંચતાં જ હું તે આનંદમાં આવી ગયે.
મેં એ સોનાના માદળિયાને બજારમાં વેચી ઉપજેલી રકમમાંથી કપડાં વગેરે કરાવી. જમી ચંદ્ર શેડની રજા લઈ હું મારા ગામ ચંપાપુરી તરફ ચાલ્યા.