________________
પ્રકરણ પીસ્તાલીસમુ
...
ત્તનું મુલ્ય
ન્યાયનીતિથી રાજ કરતા મહારાજા વિક્રમના દરબારમાં એક દિવસે એક વણિક આવ્યો, તેની પાસે એક રત્ન હતું. એ રત્ન મહારાજા આગળ તેણે મૂકયું. તેના પ્રકાશ જોતાં જ તે રત્ન અમૂલ્ય છે, એમ સહેજે લાગતુ હતુ. તે રત્ન જોઈ મહારાજાએ વણિકને પૂછ્યું, “ આવું રત્ન તમને કયાંથી મળ્યું ? ” જવાબમાં તે વણિકે કહ્યું, ખેડતાં આ રત્ન મને મળી આવ્યું છે.”
66
મહારાજ, 'ખેતર
“ આ રત્નની કીમત શુ હાઈ શકે તે તમે કહી શકા છે? ” મહારાજાએ પૂછ્યું.
“ના, મહારાજ.” તે વણિકે કહ્યું, “હું તેની કીમત જાણતા નથી.”
વણિકના શબ્દો સાંભળી મહારાજાએ નગરમાંથી આબરૂદાર–પ્રતિષ્ઠિત ગણાતા ઝવેરીએને રત્નની પરીક્ષા કરવા માટે એલાવી લાવવા સેવકાને આજ્ઞા કરી, આજ્ઞા સાંભળતાં જ સેવકા દોડયા અને ઝવેરીએને લઇ સભાગૃહમાં આવ્યા. ઝવેરીએ બે હાથ જોડી સામે ઊભા રહ્યા. એટલે મહારાજાએ