________________
४८७
શિખર પર, સૂતા, જાગતા, કેઈ પણ ભયંકર સ્થળમાં પૂર્વે કરેલું પુણ્ય જ રક્ષણ કરે છે.
મહારાજા વિક્રમના પ્રભાવથી જીવતા થયેલા પુત્રને ધનદે મહોત્સવ ઉજવ્યું. લેકેને કેટલુંય દ્રવ્ય દાનમાં આપ્યું. પછી આનંદથી લગ્નવિધિ પૂરી કરવામાં આવી.
ધનદે મહારાજા વિક્રમને ઉપકાર માન્ય, તેમને ધન્યવાદ આપ્યા, પ્રશંસા કરી. તે પછી મહારાજા વિક્રમે અવંતી જવા જણાવ્યું ને પિતાના લાવલશ્કર સાથે આવંતી તરફ આગળ વધ્યા.
દાનવ દેવ ભૂપ માનવ હે યા ગંધર્વ યક્ષ વિકરાલ; પાપકર્મ કા ભેગ ભુમા કર સબકો કરતા વશમેં કાલ,
જે પરાયે કામ આતા, ધન્ય હૈ જગ મેં વહી; દ્રવ્ય હી કે જેડકર, કેઈ સુયશ યાતા નહી