SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૦ ત * LER બ્રાહ્મણ મહારાજાને ચમારણને વૃત્તાંત કહે છે. પિયર જઈ પોતાના માબાપની આગળ પોતાના પતિના અવગુણ ગાવા માંડયાં. એક દિવસ-બીજે દિવસ-ત્રીજો દિવસ છે. આ દિવસોમાં તેનાં માબાપે તેને આશ્વાસન આપી સમજાવવા માંડ્યું. ને કહ્યું, “બેટા, પોતાના પતિનું કહેવું માની સંસારમાં રહેનાર જ સ્ત્રી કુળવતી કહેવાય છે. કુળવતી સ્ત્રી માટે પતિનું જ શરણ સર્વોત્તમ છે. તેથી તારે તારા સાસરે જ જવું જોઈએ. પિયરની પાલખી કરતાં સાસરાની સૂળી સારી.” પદ્માના માબાપના આ શબ્દો બહેરા કાને જ પડયા, તે તેનાં માબાપને કહેવા લાગી, “મારું અપમાન કરવામાં આવ્યું છે. માટે હું ત્યાં જવાની નથી તે નથી જ”
SR No.023320
Book TitleSamvat Pravartak Raja Vikram
Original Sutra AuthorN/A
AuthorNiranjanvijay, Krushnaprasad Bhatt
PublisherNemi Amrut Khanti Niranjan Granthmala
Publication Year
Total Pages806
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy