________________
૪૭૧
માબાપ રાજ ને રાજ પદ્માને કાઇને કેાઇ રીતે સમજાવતા, પણ તે માનતી નહિ. એક દિવસ પદ્માના ખાપે ગુસ્સે થઈ કહ્યું, ‘શું રામ, લક્ષ્મણ અને સીતા તને તેડવા આવશે ત્યારે તું સાસરે જઈશ?
જવાબમાં પદ્માએ ‘ હા ’ કહ્યું. તેણે પોતાના માબાપના શબ્દોની ગાંઠ વાળી, જ્યારે જ્યારે તેને સાસરે જવાની વાત કહેવામાં આવતી ત્યારે ત્યારે તે કહેતી, ‘ જ્યાં સુધી રામ, લક્ષ્મણ અને સીતા મને તેડવા નહિ આવે ત્યાં સુધી હું અહી’થી જવાની નથી તે નથી જ.’
આ વાત પવનની પાંખે ચઢી અચધ્યામાં ફેલાઈ ગઈ. આખરે તે વાત અયે ધ્યાપતિ શ્રી રામચંદ્રજીના કાન સુધી પહોંચી.
રામચંદ્રજીએ પોતાની પ્રજાની મનથી નિર્ણય કર્યાં, ને સીતા તથા પદ્મા હતી ત્યાં આવ્યા.
પ્રતિજ્ઞા પૂર્ણ કરવા લક્ષ્મણને લઈ જ્યાં
પદ્માના ખાપ એકાએક શ્રી રામચંદ્રજીને લક્ષ્મણ અને સીતા સાથે પોતાને ત્યાં આવેલા જોતાં પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગ્યા. તેમના સત્કાર માટે રત્નજડિત સિ’હાસન વગેરેની વ્યવસ્થા કરવા લાગ્યા.
પોતાની ગરીબ પ્રજા પોતાના આવા અત્યુત્તમ સત્કાર કરે છે તે, તેમજ રત્નજડિત સિંહ્રાસન, સૂર્યકાન્ત, ચંદ્રકાન્ત