________________
૪૬૮
રીતે કહી શકીશ નહિ, જો તમે અચેાધ્યા આવે તે સારી રીતે રામરાજ્યની કથા સંભળાવી શકું.”
“ એમ ? ” કહેતા મહારાજાએ અયેાધ્યા જવાના મન સાથે નિય કર્યાં. તેમણે રાજ્યકારભારને ભાર મત્રીઓને સોંપ્યા. પછી કેટલાક માણસો સાથે લઈ વૃધ્ધ બ્રાહ્મણ સાથે અયેાધ્યા તરફ મહારાજાએ પ્રયાણ કર્યું. ચાલતા ચાલતા કેટલાય દહાડે તે અયેાધ્યા પહોંચ્યા. અયોધ્યા પહેાંચતાં જ મહારાજાએ વૃદ્ધ બ્રાહ્મણને રામરાજ્યની કથા કહેવા કહ્યું. મહારાજાને આગ્રહ જોઈ બ્રાહ્મણે હાથના ઇશારાથી એક પુરાતન સ્થાન બતાવી કહ્યું, આ સ્થન ખેદાવે.” બ્રાહ્મણના કહેવાથી મહારાજએ તે સ્થાન પેાતાન માણસાને ખેલાવી ખેદાવ્યુ
¢
ખેાદતાં ખાદતાં મહારાજાના માણસોએ સાત હાથ જેટલું ખેાધુ હશે ત્યાં તે એક જૂનું પુરાણું મકાન તેમની નજરે પડયુ. એ મકાન રત્નના પ્રકાશથી ચમકતુ હતું. એ જોતાં મહારાજા તેમજ તેમની સાથેના માણસે નવાઈ પામ્યા.
એ મકાનને તપાસતાં તેમાંથી કીમતી વસ્તુઓથી ભરેલા ઘડા જડયે. વધુ તપાસતાં રત્નોથી શણગારેલા એક સુદરમ'ડપ દેખાયા. તે જ પ્રમાણે રત્નાથી મઢેલુ અને તેના તેજથી પ્રકાશતુ સિંહાસન જોયુ, વળી ખીજી કેટલીય કીમતી વસ્તુઓ મળી, તેમાં રત્ન જડેલી એક પગે પહેરવાની મેજરી પણ હતી.