________________
- ૪૬૭
અને તે પણ એક એકથી વધુ કીમતી, બુદ્ધિશાળીઓમાં પણ એક એકથી વધુ બુદ્ધિવાળા છે, બળમાં તેમજ ધનમાં પણ તેમજ છે. માટે કેઈએ પિતાનાં એશ્વર્યા, જ્ઞાન-બુદ્ધિ, બળ વગેરેને ગર્વ ન કરવો જોઈએ. અભિમાન ન કેઈનું રહ્યું છે કે રહેવાનું છે.” | વિક્રમ માટે આ શબ્દો પથ્થર પર પાણી જેવા નિવડ્યા, તેથી મંત્રી બીજો ઉપાય શોધવા લાગ્યા. મહારાજાને યોગ્ય માર્ગે લાવવા મંત્રીઓ વિચારતા હતા, તેવામાં એક દિવસે મહારાજાએ નગરના પંડિતેને બેલાવી કહ્યું, “તમારામાંથી કઈ મને રામરાજ્યની કથા સંભળાવી શકે તેમ છે ? ”
મહારાજાના પ્રશ્નના જવાબમાં એક વૃધ્ધ મંત્રીએ આગળ આવી કહ્યું, “રાજન, અધ્યા નગરીમાં એક વૃધ્ધ બ્રાહ્મણ છે, તેને વારસામાં રામરાજ્યની કથા કહેવાનું મળ્યું છે, તે તે વૃધ્ય બ્રાહ્મણને બેલાવી તેના મેંઢથી રામરાજ્યની કથા સાંભળે.”
વૃધ્ધ મંત્રીની વાત સાંભળતાં જ મહારાજાએ તે વૃદ્ધ બ્રાહ્મણને લઈ આવવા એક દૂતને અધ્યા મેક. કેટલાક દિવસે પછી તે દૂત પેલા વૃધ્ધ બ્રાહ્મણને લઈ મહારાજા સમક્ષ આવ્ય, મહારાજાએ વૃધ્ધ બ્રાહ્મણને સત્કાર કર્યો ને પિતાની ઈચ્છા જણાવી.
મહારાજાની ઈચ્છા જાણી અયોધ્યાવાસી વૃષ્ય બ્રાહ્મણે કહ્યું, “રાજન” હું આ સ્થળે અવંતીમાં રામરાજ્યની કથા સારી