________________
ખેડૂત આ કહી રહ્યો હતો તે વખતે પેલે મુસાફર ત્યાં આવ્યું ને કહેવા લાગ્યું, “હે મંત્રીશ્વર, હું મારે રસ્તે જઈ રહ્યો હતો, મારી ગાડી સામાનથી ભરેલી હતી. એકાએક તે ગાડીની ધરી તૂટી ગઈ. એટલે બળદોને છેડી મેં ગાડી સાથે તેમને બાંધ્યા ને ગાડી ઠીક કરવા લાગે. બાંધેલા બળદે ખેતરમાં ભેલાણ શી રીતે કરે? આ ખેડૂત બેટી ફરિયાદ કરી રહ્યો છે. તેણે ખોટી રીતે ગાડી ભાંગી નાખી છે, હવે હું તમારે આશરે છું. આ પારકા પ્રદેશમાં મારું. કેઈ નથી, માટે મારે બબર ન્યાય કરો.”
બન્નેની વાત સાંભળી મંત્રીશ્વરે ફેંસલે આયે, ગાડી ભાંગી જતા તે બળદેને ગાડી સાથે બાંધ્યાં, એટલે એ બળદેએ ખેતરનું અનાજ ખાધું છે. આથી તારે માલ જપ્ત કરવામાં આવે છે.”
મંત્રીને ફેંસલે સાંભળતાં મુસાફર રડી પડયે હાથ પગ જોડવા લાગે પણ કાંઈજ અર્થ ન સર્યો. મંત્રી મુસાફરને માલ જપ્ત કરીને જ અટકયો, પછી મુસાફર છાતી માથું કુટતે ત્યાંથી ગયે, ત્યારે ખેડૂતને ધમકાવતે મંત્રી બોલ્યા, “એ નીચ, તે મુસાફરની ગાડી છેટી રીતે ભાંગી નાખી તેથી તારું ઘર જપ્ત કરવામાં આવે છે.” કહેતા મંત્રીએ પેતાના કર્મચારીઓને ખેડૂતનું ઘર જપ્ત કરવા આજ્ઞા કરી. આજ્ઞાને અમલ તરત જ થયે. બેડૂતને બધે માલ જપ્ત કરવામાં આવ્યું. બિચારો ખેડૂત રડતે કકળતે ત્યાંથી ગયે. આવું અન્યાયી કૃત્ય જોઈ