________________
૪૫૬
જળથી પરિપૂર્ણ મેને પહાડ પર વરસતા જોઈ વિદ્વાને કહેવા લાગ્યા. સમુદ્ર પહાડરૂપી વાહનોથી તરે છે.”
સમશ્યા પૂર્ણ થતાં બધા નવા પામ્યા. પ્રસન્ન થયા કાલીદાસ રાજસભામાંથી પિતાના મહેલે ગયા, ત્યાં પ્રિયંગુમંજરીએ તેનું વાગત કર્યું, પછી બેલી, “પતિદેવ, મારી સાથે વાવિલાસ કરશે ને?' જવાબમાં કાલીદાસે કહયું,
ભારત દેશના ઉત્તરે હિમાલય નામને પર્વત છે. જે પૂર્વથી પશ્ચિમ સુધી પથરાયેલે, સમુદ્રને સ્પર્શ કરે છે. તે જોઈ જાણે એમ જ લાગે છે, તે જાણે પૃથ્વીનું માપ કરવાને માપદંડ ન હોય ! ” બોલતા કાલીદાસ પળ માટે શાંત થયા. ક્ષણ પછી બેલ્યા, “ પ્રયે ! તમે વાર્તાલાપ કરતાં અસ્તિ”, “કશ્ચિદ્ ” અને “વા આ ત્રણ શબ્દને ઉપગ યે, હું તે શબ્દના આધારે ત્રણ કાવ્યની રચના કરીશ.” કહેતા કાલીદાસે પિતાની પ્રિયતમાને પિતાની વિદ્વતાથી પ્રસન્ન કરી.
કાલીદાસે પોતાનું બોલેલું પાળ્યું ને “અસ્તિ' શબ્દથી કુમારસંભવ, “કશ્ચિદ્ થી મેઘદૂત અને “વા થી રઘુવંશ મહાકાવ્યની રચના કરી. જે કાવ્ય આજે પણ સંસ્કૃત સાહિત્યમાં અદ્વિતીય મનાય છે.
આ વિદ્વત પૂર્ણ કાવ્યથી મહારાજા વિક્રમાદિત્ય અને અવંતીની પ્રજા ગાંડીઘેલી થઈ ગઈ