________________
૪૪૫
રાજકુમારી પૂર્ણ યુવાસ્થામાં આવી ગઈ હતી. તેને મહારાજાએ એક દિવસ જોઈ તે સાથે જ ‘પુત્રીને પરણાવી જોઇએ’ના વિચાર આવ્યે.
માબાપે ચેગ્ય વયની પોતાની કન્યાને કુળવાન, શીલયુક્ત, વસ્તારી, વિદ્વાન, બળવાન અને તંદુરસ્ત પુરુષના હાથમાં સોંપવી જોઇએ' ના પડઘા તેમના કાને પડવા લાગ્યા. તેમણે રાજકન્યાને યોગ્ય પુરુષની શેાધમાં રાજતે દોડાવ્યા, પણ પરિણામ શૂન્ય આવ્યું. તેથી ચિંતાડાકિની મહારાજના હૃદયને કારી ખાવા લાગી.
એક દિવસ રાજસભામાં વેઢગલે મહારાજને ચિંતાગ્રસ્ત જોઇ પૂછ્યું, “મહારાજ, આપને હું કેટલાય દિવસથી ચિંતાગ્રસ્ત જોઉં" છુ. આપની ચિંતાનું કારણ જણાવવા જેવું હાય તે જણાવશે.”
66
વિપ્રદેવ,” મહારાજા ખેલ્યા, “ તમારી દૃષ્ટિ સાચી છે, મને પ્રિયંગુમંજરીની ચિંતા ભરખી રહી છે.”
66
“ મહારાજ,” વેદગલે કહ્યું, આપની તે ચિંતાને હું દૂર કરીશ. રાજકુમારી માટે હું ગમે ત્યાંથી વર શેાધી લાવીશ.”
પેાતાના શાપને સિધ્ધ કરવાના અવસર મળવાથી વેદગના આન ંદે મર્યાદા મૂકી હતી. તે આનંદ અનુભવતા બાલ્યા, “રાજાએ પેાતાનાં કાયમ સેવક પાસે કરાવે છે