________________
૪૪૬
જ્યારે ખીજાએ પેાતાનાં કાર્યાં પેાતાની જાતે જ કરી લે છે. મહારાજાએ આ કાર્ય મને સોંપ્યુ છે તે તુ' સારી રીતે પૂરું કરીશ.”
વેદગના શબ્દોથી મહારાજાએ આશ્વાસન લીધું. તે -પછી એક દિવસે વેઢગલે વર શોધવા જવા મહારાજાની આજ્ઞા લીધી ને નગર, વન, પહાડ વગેરે સ્થળોએ ભ્રમણ કર્યું. પણ પોતાની દછા પ્રમાણેના રાજ્યકન્યા માટે વર ન મળ્યું.
એક દિવસે તે વનમાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમને તરસ લાગી. તેમણે પાણી માટે ચાતરમ્ દષ્ટિ દોડાવી -પણ કયાંય પાણી હાય તેમ લાગ્યું નહિ, તેવામાં એકાએક તેમની દૃષ્ટિએ ગેાવાળ પડયા. તેને જોતાં જ તે તેની પાસે ઉતાવળે આવ્યા ને પૂછવા લાગ્યા, “ હે ગોવાળ, મને તરસ લાગી છે, તું મને કૂવા, તળાવ અથવા નદી બતાવી શકશે ? જ્યાં જઇ હું મારી તરસને શાંત કરુ.”
ઃઃ
“ આટલામાં કયાંય પાણી નહિ મળે.” ગાવાળે કહ્યું ને વેદગલ તરફ જોવા લાગ્યા. વેદગ'ને પાણી વગર મુઝાતા જોઇ તે બોલ્યા, હે બ્રાહ્મણ, તને બહુ તરસ લાચી છે તે કરચ'ડી કર, હું ગાયના દૂધથી તે ભરી દઇશ. તારી તરસને શાંત કરીશ.”
ગાવાળના શબ્દોથી વેદગલ પ્રસન્ન થયા પણ