________________
૪૩૫
અન્દ્રજાલિકે બધાને ફળ આપ્યાં. તે ખાધા પછી રાજાને વિચાર આવ્યું, “આ એન્દ્ર જાલિકને જે મારી નાંખવામાં આવે તે આ બધું અહીંને અહીં રહે.” - રાજાએ આ વિચારને અમલમાં મૂક્યો. ચન્દ્રજાલિકને મારી નંખાવ્યું.
રાજાએ એ વાડીમાંથી સેવકને ફળ લેવા માટે મેક. પણ સેવકના હાથમાં ફળને બદલે પથ્થર, નદીના પાણીને બદલે રેતી હાથમાં આવી. આ સમાચાર રાજાને કહ્યા. આમ થવાનું કારણ, ઐન્દ્રજાલિક મૃત્યુ પામી દેવલેકમાં ગયે હતું અને તેણે તે વાડીને નાશ કરાવ્યું હતું.
સેવકે આપેલા સમાચારથી રાજા પસ્તાવા લાગ્યું. તેણે શાંતિકર્મ કરાવ્યું, છતાં પરિણામ શૂન્ય આવ્યું. વગર વિચારે કામ કરવાથી દુઃખી થવાને સમય આવે છે તે વિચાર તેને આવ્યું. તે પછી પિતાના મંત્રી સાથે વાટાઘાટ કરી ડાંડી પિટાવી જે કઈ વાડીને હતી તેવી કરી દેશે, નદીને પ્રવાહિત કરશે તેનું રાજા સન્માન કરશે. અધું રાજ આપશે અને પિતાની રાજકુમારી પરણાવશે.”
આ સાંભળી મહારાજાએ મંત્રીને ડાંડીને અડકવાનું કહ્યું. મંત્રીએ મહારાજાની આજ્ઞા પ્રમાણે કર્યું મહારાજા વિકમે અગ્નિતાલની સહાયથી બધું હતું તેવું કરી દીધું. તેથી મહારાજા વિક્રમને અર્થે રાજ આપ્યું અને પિતાની રાજકુમારી વિશ્વલેચના પરણાવી. આથી લેકમાં