________________
૪૩૩
બરાબર છ મહિનાના અંતમાં નાની વહુએ શિયાળના શબ્દ સાંભળ્યા. તે સાથે જ તેણે પોતાના સસરાને કહ્યું, “પિતાજી, પૂર્વ દિશામાં આવેલા ચંદ્ર સરવરે મહારાજા વિક્રમાદિત્ય મળશે. માટે બધા કામ છોડી ત્યાં જાવ.”
એક દિવસે મહારાજા વિક્રમાદિત્યે નાગદમનીને ચોથા કાર્ય માટે પૂછયું. ત્યારે નાગદમનીએ કહ્યું, “રાજન તમે રત્નપુર જાવ અને ત્યાંથી મંત્રીશ્વર અતિસારને લઈ આવે.” નાગદમનના શબ્દ મહારાજા રત્નપુર તરફ ચાલ્યા. તે જ્યારે ચંદ્ર સરોવર આવ્યા, ત્યારે એકાએક અતિસાર સાથે મેળાપ છે. મંત્રીને જોતાં પ્રેમથી મહારાજા તેને ભેટી પડયા.
એ
K
)
NASAS
પર રે
with
multh
will
IPBADI
livil
દંબા
મહારાજાને અતિસારનો મેળાપ થયો.
તે