________________
૪૩ર
ગારા દુર્ભાગ્યે તે કીમતી રત્ન તેને કાચ લાગ્યું. માત્ર એક જ ઝવેરીએ નહિ પણ બીજા કેટલાય ઝવેરીએ તે કાચ છે તેમ કહ્યું, “મારા ગુજરાન માટે મારા નાના છોકરાની વહુએ આ આપ્યું છે. અને તે કાચ ન હોય.” તે તેમણે કહ્યું. તમારા નાના છોકરાની વહુએ તમને છેતર્યા છે.” બસ થઈ રહ્યું. મારા કમનશીબને ઠપકો આપતે જ્યાં મારા પુત્ર હતા ત્યાં આવ્યું. ત્યાંય કોઈ મળે નહિ. કેઈને નહિ, જોવાથી હું દુઃખી થઈ ગયે. ને લાકડાં વેચી, લેકના કામ કરી પેટ ભરવા લાગે. આમ દિવસે વિતાવતે અહીં આવ્યું. પૂર્વ કરેલ કર્મ ભેગવતે હું તારી નજરે પડે.”
તે રત્ન તમારી પાસે છે કે ફેંકી દીધું ? ” નાની વહુએ પૂછયું.
ના, તે તે મારી પાસે સહિસલામત છે.” મતિસારે કહ્યું.
તે રત્ન લાવે જોઇએ.” વહુએ માંગ્યું ને અતિસારે આપ્યું. ત્યારે તે રત્ન પ્રકાશી રહ્યું હતું. પ્રકાશ જોતાં જ અતિસાર આભે જ બની ગયે.
મંત્રીને ત્રણ પુત્રોને રત્ન માટે પૂછતાં જે મતિસારે જવાબ આપ્યા હતા, તે જ જવાબ આપે ને રત્ન બહાર કાઢયાં. ત્યારે તે પ્રકાશતાં હતાં.
તે દિવસથી મતિસારે નાની વહુની હોંશિયારી જઈ તેના કહેવા પ્રમાણે ચાલવા નિર્ણય કર્યો. ને એક રત્ન વેચી તેની ઉપજેલી કીમતથી આનંદથી તેઓ રહેવા લાગ્યાં.