________________
૪૨૮
કહેવત યાદ આવી, સાથે એક વાત પણ યાદ આવી, શિકારની શોધમાં નીકળેલા સિંહ ગુફામાં પેસી અંદર આવનાર પશુને નાશ કરવા વિચાર્યું. ત્યાં મેડેથી શિયાળ આવ્યું. તેણે ગુફા બહાર સિંહનાં પગલાં જોયાં, તે સાથે જ તેના મનમાં વિચાર આવ્યા. “ગુફામાં સિંહ છે. તેને મારે નિર્ણય કરે જોઈએ.” તેણે ગુફાને પ્રશ્ન કર્યો. ને શિકાર મેળવવા અધીરા થયેલા સિંહે અંદરથી જવાબ આપે. તે સાંભળી શિયાળ ચેતી ગયે-જીવ બચી ગયે ને સિંહ માથાં કુટતે રહ્યો. માટે હું પણ યુક્તિ કરીશ. વિચારતી એ નાની વહુએ “શું કરવું” ને વિચાર કરવા માં. તેને યુતિ સુઝી. તેણે છાણાં થાપતી વખતે ઘરમાંથી એક એક રન લઈ છાણામાં તે સંતાડી છાણાં
/
*'
ક
જ
*
*
જ ડર
.
૧//
છે.
7. • 1} . .
છાણાં થાપવા માંડ્યાં,
શિયાળે ગુફાને પૂછ્યું.